AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મેટારીઝીયમ એનીસોપ્લી નું કામ છે દમદાર !
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મેટારીઝીયમ એનીસોપ્લી નું કામ છે દમદાર !
🧫 આ કૂગ ગ્રીન મસ્કારડાઈન ફૂગ તરીકે પણ ઓળખાય છે. આ ફૂગના અસરથી મૃત્યુ પામેલી જીવાતો ૫ર લીલાશ પડતાં ફૂગનું આવરણ જોવા મળે છે. 🧫 ક્યાં પાકો માં ઉપયોગ થઇ શકે : મગફળી, મકાઇ, બાજરી, કપાસ, એરંડા, તલ, તુવેર, ધાણા, જીરુ, ચણા, બટેટા, લસણ, ડુંગળી, શાકભાજી તથા બાગાયતી પાકો 🧫 વપરાશ : ચુસિયાં પ્રકારની જીવાતો તથા મુંડા (ડોળ), થડ, મૂળ કે બીજ ખાઇ જનાર ઇયળો, ઊધઈ કે અન્ય જમીનજન્ય હાનિકારક જીવાત માટે 🧫 પાકો પર નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે આ જૈવિક કિટનાશક દવાને 100 ગ્રામ/15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. 🧫 જ્યારે જમીનમાં રહીને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે 2 -4 કિગ્રા/ એકર પ્રમાણે સેંદ્વિય ખાતરમાં મિશ્ર કરી જમીનમાં આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
2