AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીChhapu - છાપું
મૃગશીર્ષ નક્ષત્ર તોફાની પવન અને વરસાદ લાવશે, જાણો નક્ષત્રની ચાલ !
🌦 “મગશરા વાયા તો આદ્રા મે આયા, વરશે આદ્રા તો બારેમાસ પાધરા” મૃગશીર્ષ નક્ષત્ર વિષે એક લોકવાયકા પ્રચલિત છે. મૃગશીર્ષ નક્ષત્ર તારીખ 8 જૂનથી બેસી ગયું છે અને આ નક્ષત્ર 21/6/2022 સુધી ચાલશે. તો આ મૃગશીર્ષ નક્ષત્રની ચાલ પર હવામાનમાં કેવા ફેરફાર થાય છે વાવાઝોડું આવશે કે કેવો રહેશે આ સમયમાં વરસાદ જાણીયે તમામ માહિતી આ ખાસ વિડીયોમાં અને આ માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં હો......!! સંદર્ભ : Chhapu - છાપું. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
38
5