AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીમાં થ્રીપ્સનો મુકાબલો કેવી રીતે કરશો?
👉 મરચામાં આ જીવાતને કાબૂ રાખશો તો ઉત્પાદન ધાર્યુ મેળવશો. આ માટે મરચાની રોપણી કર્યા પછી ચપટી ચપટી કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા છોડની આજુબાજુ આપી હળવી કરબડી કાઢવી. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી કરબડી કાઢવામાં ઢીલાસ રાખવી નહિ. 👉 ચોમાસાની મરચીમાં જો વરસાદ ખેંચાય તો આનો ઉપદ્રવ વધતો હોય છે. 👉 ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસેડ ૪૫ એસ.સી. ૩ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
13
અન્ય લેખો