AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીOnLine GURU-Dr.S Kumar
મધમાખી પાલન માટે સરકારની ખાસ સહાય !
🐝 મધમાખી ખેતી માટે ખુબ જ ઉપયોગી છે, મધમાખી પાકના ઉત્ત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે, અને આ જ મધમાખીનું પાલન કરવા સરકાર શ્રી સહાય પણ ખુબ આપે છે, તમે પણ ખેતી સાથે અન્ય વ્યવસાય કરી આવક રળવા માંગો છો તો જુઓ આ યોજના સહકારી વિડીયોમાં કેવી રીતે ફોર્મ ભરી શકાય અને કેટકેટલી સહાય મળવા માત્ર છે. સંદર્ભ : OnLine GURU-Dr.S Kumar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
4
અન્ય લેખો