AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહKheti Mari Khotma
મગફળી નો પાક કેટલો નફાકારક ?
ગુજરાતમાં મગફળીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ વધારે થતો હોય આ પાક ની ખેતી ખર્ચાળ અને જોખમી થતી જાય છે. મગફળીના પાકમાં આર્થિક વળતર સારું મળે એ માટે શું કરવું જોઈએ તે જુઓ આ વીડિયોમાં અને અન્ય મિત્રો ને પણ કરો શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Kheti Mari Khotma. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
8
અન્ય લેખો