AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મહિલા ખેડૂત ની કહાની !
આજ ના આ વિડિયોમાં આપણે એક એવી સફળ મહિલા ખેડૂત સંતોષ વિશે જાણીશું જેમણે પ્રગતિશીલ ખેતી કરીને અને ખેડૂતોને નવો રસ્તો બતાવીને નાની ઉંમરમાં જ મોટા ઈનામો મેળવ્યા છે અને ખેતીમાંથી વાર્ષિક 20 થી 25 લાખનો નફો કમાય છે. કેવી છે તેમની સફળતાની કહાની સંપૂર્ણ વિગતો માટે વિડીયોના અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
2