AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બે જાતની શીંગ કોરીખાનાર ઇયળોનો ભીંડામાં આક્રમણ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બે જાતની શીંગ કોરીખાનાર ઇયળોનો ભીંડામાં આક્રમણ
ઉનાળુ ભીંડામાં લીલી ઇયળ અને કાબરી ઇયળ શીંગોને કોરી ખાઇ નુકસાન કરતી હોય છે. ટામેટા કે તુવેરનું ખેતર જો નજીકમાં હોય તો લીલી ઇયળનો પ્રકોપ વધારે રહેતો હોય છે. વિણી વખતે નુકસાંવાળી શીંગો ઉતારવાની રહી જાય તો આ ઇયળોનો પ્રમાણ વધતો હોય છે. માટે જ પરિપક્વ અને અસરગ્રસ્થ બધી જ શીંગો વીણી વખતે ઉતારી લેવી. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી. ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા પાયરીડાઇલ ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા પાયરોપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રિન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે વારાફરતી ૧૦ થી ૧૨ દિવસના ગાળે કરવો. 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-375,AGS-CP-731,AGS-CP-600AGS-CP-924&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
4
અન્ય લેખો