AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડAdersh Kissan
બાઈકથી કરો નિંદામણ દૂર અને મજુર ખર્ચ બચાવો !
🏍️ ખેડૂત મિત્રો, આ વિડિઓ તમારા માટે અગત્યનો છે જે તમારા ખર્ચમાં કરશે ફાયદો, બાઈકથી નિંદામણ દૂર કરી ને ખેતીમાં કામ કરી શકાય છે, જુવો આ વિડિઓ ને તમે પણ આ માટે પ્રયાસ કરી શકો છો તો વીડીઓ અંત સુધી જુવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Adresh Kissan આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
13
0
અન્ય લેખો