AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકામાં મોલો કરી ના દે ભારે નુકશાન !
🥔 શિયાળાની ઋતુમાં જો ૩-૪ દિવસ વાદળછાયું વાતાવરણ રહે અને તાપમાન સામાન્ય કરતા થોડુ પણ વધારે રહે તો🥔 આ જીવાતનો ઉપદ્રવ આવી શકે છે. 🥔લીલા રંગની મોલો કુમળા પાન ઉપર રહી રસ ચૂંસતી હોય છે. 🥔વધુ મોલો બટાટાના પાકમાં આવતા વિવિધ જાતના વિષાણૂજન્ય રોગોના વાહક હોવાથી આ જીવાતની કાળજી રાખવી જરુરી બને છે. 🥔 ઉપદ્રવ જણાય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 10 ગ્રામ અથવા ડાયમેથોએટ ૩૦ ઇસી દવા 30 મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
14
7