AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાન Safar Agri Ki
ફેસબુક કરશે પાક ઉત્પાદન વહેંચવામાં મદદ !
ખેડૂત ભાઈઓ, આજ ના વિડિઓમાં, ફેસબુક માર્કેટપ્લેસ સુવિધાનો લાભ કેવી રીતે તમારા કૃષિ ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરી શકાય.જેથી વહેંચનાર એટલે કે ખેડૂતો ને સારો ભાવ મળી શકે. તો આ વિડીયો માં જાણીયે કે ફેસબુક કેવી રીતે ખેડૂતો ને મદદરૂપ થઇ શકે છે. જાણીયે સમજીયે અને ટેક્નોલોજી સંગ ખેતી ને ઉન્નત બનાવીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
7