AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
પાક ધિરાણ મેળવવાની સંપૂર્ણં માહિતી !
ખેડૂત મિત્રો, તમે તમારી જમીન પર પાક ધિરાણ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, જેમાં તમે જાણશો કે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે, કેટલાક ટકે સહાય મળે છે શું લાભ મળે છે તમામ માહિતી છે, તો જુઓ આ સંપૂર્ણ વિડીયો અને અન્ય મિત્રો ને પણ શેર કરશો જેથી તે પણ લાભ મેળવી શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
26
8