AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુમાં આવ્યો ખતરનાક રોગ, જલ્દી જાણો સમાધાન !
ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં લમ્પી સ્કિન રોગ નો ફેલાવો થઇ રહ્યો છે એવામાં પશુપાલક મિત્રો એ આ રોગ ની સંપૂર્ણ માહિતી જાણવી જરૂરી બને છે તો જાણો આ વિડીયોમાં કેવી રીતે આ રોગ ફેલાય છે, કેવી રીતે જાણી શકાય અને તેનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય. આ નવા રોગ ની માહિતી જેટલી બને એટલી અન્ય મિત્રો ને શક્ય શેર કરી માહિતગાર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
5