AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
પડતર જમીન પર ફ્રી માં ખેતી? જાણો સરકારની યોજના !
ગુજરાત સરકારે બાગાયતી ખેતી માટે માલિકીની પડતર જમીનને લીઝ કરાર પર આપવા માટે યોજના અમલમાં મુકેલી છે. ખેડૂતો 6 વર્ષ સુધી પડતર જમીન પર મફત ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ મિશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ પણ શરૂ કરવામાં આવ્યું, જેથી ખેડૂતો સરળતાથી ખેતીનો લાભ લઈ શકે. સરકારે ક્યાં જિલ્લાની પડતર જમીન આપે છે, શું છે ખર્ચ અને સંપૂર્ણ સમાચાર જાણીયે આ ખાસ કૃષિ બુલેટિનમાં. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
9
અન્ય લેખો