AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી MSW Tips
પગાર 25000 ! જિલ્લા વિકાસ માં આવી ખાસ ભરતી !
મિત્રો, આજ ના નોકરી વિષયક વિડીયો માં આપણે લઇ ને આવ્યા છીએ વધુ એક કરાર આધારિત નોકરી માહિતી. હા, આવા સમય માં પણ નોકરી મળવી મુશ્કેલ છે ત્યાં કરાર આધારિત પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું છે. તો ચાલો આ વિડીયો માં જાણીયે ક્યાં વિભાગ માં આવી છે ભરતી, શું છે ભરતી પ્રક્રિયા, કેવી રીતે કરવી અરજી તમામ માહિતી જાણીયે અને ઇચ્છુક ઉમેદવાર સાથે શેર પણ કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : MSW Tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
8