AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાણા ની ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા ની ખેતી પદ્ધતિ !
વાવેતર સમય 25 ઓકટોબર થી 15 ડીસેમ્બર બીજ દર 6 થી 7 કિલો પ્રતિ એકર વાવેતર અંતર 30 સેમી બે હાર વચ્ચે વાવેતર પદ્ધતિ પુખીને અથવા ઓરણી દ્વારા પાયા નું ખાતર DAP 35 કિલો + સલ્ફર 6 કિલો પ્રતિ એકર વાવેતર માટે આખા ધાણા ને બરાબર મસળી બે ભાગ છુટા પાડી વાવેતર કરવામાં આવે છે
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
72
25