AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલના પાકમાં પાન વાળનાર ઈયળની નુકશાની !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં પાન વાળનાર ઈયળની નુકશાની !!
🐛તલના પાકમાં ઈયળ ના કારણે ઘણું નુકશાન થાય છે.તો આજે વાત કરીશું તેની ઓળખ,નુકશાની અને નિયંત્રણ વિશે. 🐛ઓળખ :-પાક ની ફુલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફુલ કોરી ખાઈ ને નુકશાન કરે છે.આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી તેથી છોડ ની ડાળી નો તેટલો ભાગ બૈઢા વગર નો ખાલી જોવા મળે છે. બૈઢામાં દાણા ભરાવાની અવસ્થાએ આ જીવાત આવે તો બૈઢા માં કાણું પાડી ને તેમાંથી દાણા ખાઈ જાય છે. જેથી ઉપજ અને ગુણવત્તા માં નુકશાન જોવા મળે છે. 🐛નુકશાની :-પાક ની ફુલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફુલ કોરી ખાઈ ને નુકશાન કરે છે.આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી તેથી છોડ ની ડાળી નો તેટલો ભાગ બૈઢા વગર નો ખાલી જોવા મળે છે. બૈઢામાં દાણા ભરાવાની અવસ્થાએ આ જીવાત આવે તો બૈઢા માં કાણું પાડી ને તેમાંથી દાણા ખાઈ જાય છે. જેથી ઉપજ અને ગુણવત્તા માં નુકશાન જોવા મળે છે. 🐛નિયંત્રણ :-શરૂઆતમાં અમેઝ એક્ષ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામ / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો નુકશાન વધારે હોય તો કોરાજન (ક્લોરેન્ટ્રાનીલિપ્રોલ ૧૮.૫% SC) @ ૬ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું રિઝલ્ટ મેળવી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
5
અન્ય લેખો