AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમાકુ ના પાક માં પાન ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તમાકુ ના પાક માં પાન ખાનાર ઇયળ !
👉 તમાકુ ગુજરાત ઉપરાત કર્ણાટક, તામિલનાડુ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં લેવામાં આવે છે. 👉જો તમાકુ રોપ્યા પછીના બે અઠવાડિયે આ ઇયળનો ઉપદ્રવ હોય તો તે આર્થિક રીતે નુકસાન કરી શકે છે. 👉જેના નિયત્રણ માટે એમામેકટીન બેન્ઝોએટ ૫% એસસી @ ૫ ગ્રામ અથવા નોવાલ્યુંરોન ૧૦% ઇસી @ ૧૦ મીલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-654,AGS-CP-117,AGS-CP-118,AGS-CP-177,AGS-CP-656&pageName= ક્લિક કરો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
7
3
અન્ય લેખો