AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચના ફળ ઉપર જીવાણૂજન્ય રોગ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તડબૂચના ફળ ઉપર જીવાણૂજન્ય રોગ
👉 જીવાણૂથી થતો આ રોગ તડબૂચના પાન તેમ જ ફળની સપાટી ઉપર શરુઆતમાં પાણી-પોચા અથવા તૈલીયુક્ત ડાઘા દેખાય છે. 👉 આવા ડાઘા ફળની ઉપરની બાજુએ જ જોવા મળે છે. 👉 કેટલીકવાર રોગની તીવ્રતા વધારે હોય તો પડેલ ડાઘામાંથી ભૂરા રંગનું પ્રવાહી ઝરતો હોય છે. 👉 ફળ ઉપર તીરાડો ઉદ્વભવાથી ફળમાં અન્ય સૂક્ષ્મજીવો દાખલ થવાથી ફળમાં કહોવારો લાગુ પડતા ફળ સડવા માંડે છે. આ રોગના અટકાવ માટે ફૂલ બેસવાના શરુ થાય ત્યારથી સમયાંતરે કોપર (ત્રાંબાયુક્ત) બેઝ દવાઓનો છંટકાવ કરતા રહેવું. 👉 ખેતરને નિંદામણમૂક્ત રાખવું. ડ્રીપથી કરેલ તડબૂચની ખેતીમાં આ રોગનું પ્રમાણ ઓછો રહેતો હોય છે. પાકની ફેરબદલી કરવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3
અન્ય લેખો