AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના ગાભમારાની ઇયળને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના ગાભમારાની ઇયળને અટકાવો !
ડાંગરની ફેર રોપણી પછી આ જીવાતના ઉપદ્રવ દેખાતો હોય છે. ઇયળ થડના ગર્ભને નુકસાન કરતી હોવાથી છોડનો પીલો સુકાઇ (ડેડ હાર્ટ) જઇ વિકાસ અટકી પડતો હોય છે. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. જો દવાનો છંટકાવ અનૂંકુળ ન હોય તો દાણાદાર દવા જેવી કે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જીઆર 10 કિ.ગ્રા. અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪% જીઆર ૧૮ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે ક્યારી આપવી. દાણાદાર દવા આપ્યા પછી ક્યારીમાંથી પાણી નિતારવું નહિ. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
1