AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણLPatel
ટ્રેક્ટર ટાયર માં પાણી ભરો અને સારું કામ મેળવો !
ખેડુત મિત્રો, હાલ ખેતર ખેડવાનું પૂર જોશ માં ચાલુ હશે એવામાં ક્યારેક આપણે જોતા હશું કે ટ્રેક્ટર ના ટાયર જમીન પર યોગ્ય પકડ બનાવતા નથી અને સ્લીપ કરતાં હોય છે, જયારે આપણે ટાયર માં યોગ્ય દબાણ મુજબ હવા પણ પુરી હોય છે તો એવામાં આપણે કેવી રીતે ઓછો ડીઝલ વ્યય થાય અને યોગ્ય ખેડાણ પણ સરળતાથી કરી શકીયે જાણીયે આ વિડીયો માં. ટ્રેક્ટર ખરીદતી વખતે કઈ વાતોનું રાખનું છે ધ્યાન, જાણવા માટે જુઓ આ વિડીયો 👉 https://youtu.be/p9U8lshtvOU 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : LPatel, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
5