AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટ્રાયકોડર્મા ના લાભ જ લાભ, જાણવા છે ખાસ જરૂરી !
ખેડૂતો, મગફળી ના પાક માં ફૂગ નો ઉપદ્રવ ખુબ જ વધારે રહેતી હોય છે અને તેના કારણે પાક માં ઉત્પાદન પર સીધી જ રીતે અસર થાય છે, અને તેના માટે નિયંત્રણમાં વપરાતી દવા ની તો વાત જ શું કરવી ! પણ આજ ના આ વિડીયો માં એક એવી સસ્તી અને ઉત્કૃષ્ટ દવા અને ઉપાય વિષે જણાવ્યું છે જે દરેક ખેડૂતો એ જાણવું છે જરૂરી જેથી ઓછા ખર્ચ માં અને આગમચેતી તરીકે ફૂગ નું નિયંત્રણ થઇ શકે, તો જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને કરો શેર. મગફળી માં નીંદણ નિયંત્રણ કરવા માટે આપેલ વિડીયો જુઓ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. https://youtu.be/SipCxgPY7c4 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
17
6
અન્ય લેખો