AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનો કરો ખાત્મો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનો કરો ખાત્મો
👉 ઉનાળામાં ખેડૂતોએ ટામેટીની ખેતી કરી જ હશે. ઢાળિયા-પાળી કરી અપાતા પિયત વાળી ટામેટીમાં આ ઇયળનો ઉપદ્રવ સવિષેસ રહેતો હોય છે. 👉 જે ખેડૂતોએ હજારી ગોટાનો ઉછેર ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે લીધો હોય તો તેમને ચોક્ક્સ થોડી રાહત મળશે. 👉 ઉપદ્રવ વખતે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પ્રમાણે છંટકાવ કરવો. બીજા છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. AGS-CP-560, AGS-CP-664,AGS-CP-177 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો