AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરુંના વાવેતર કરો યોગ્ય સમયે, જેનાથી થશે નફો !
🧑‍🌾ખેડૂત મિત્રો, શું તમે આ વર્ષે જીરાના વાવેતર માટે તૈયારી કરી રહ્યા છો, આ વર્ષે ચોમાસુ પાક બગડતા શિયાળુ પાકમાં સારો નફો થાય તે માટે પાકની વાવણી યોગ્ય સમયે કરવી ખુબ જરૂરી છે, તો જીરાની વાવણી માટેનો સમય અને મહત્વપૂર્ણ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
7
અન્ય લેખો