AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ડ્રેગન ફ્રુટની કેટલીક જીવાતો વિષે !
👉કેટલાક ખેડૂતો હવે ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે. 👉ડ્રેગન ફ્રુટ વિટામીન સી, એન્ટીઓક્ષીડેન્ટ, લોહ તત્વ વગેરેથી ભરપુર છે છે જે આપણી રોગ પ્રતિકારકશકિતમાં વધારો કરે છે. 👉આ ફળ પાકને પણ મોલો-મશી, મિલિબગ અને કેટલીક ઇયળો નુકસાન કરતી હોય છે. 👉જો ઉપદ્રવ જણાય તો બાયોપેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયા બેઝીઆના કે વર્ટીસીલીયમ લેકાની જેવી ફૂગ આધારિત દવાઓ ૪૦ ગ્રામ અથવા લીમડા આધારિત દવાઓ ૧૫ મિલિ (૧% ઇસી) થી ૩૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવની શરુઆતે છંટકાવ કરવો. 👉 લીમડા આધારિત દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-654,AGS-CP-117,AGS-CP-118&pageName= ક્લિક કરો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
3