AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો ડીએપી અને યુરિયાના નવા ભાવ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો ડીએપી અને યુરિયાના નવા ભાવ
👉કેન્દ્ર સરકાર દ્વારા યુરિયાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. યુરિયા અને અન્ય ખાતરોના ભાવ અંગે સરકારે ખેડૂતોને રાહત આપી છે.આ છે યુરિયા, ડીએપી અને એ.પી.કે ના નવા ભાવ.ભારતીય કંપની ઇફકોએ આ ખરીફ સિઝન માટે ખાતર અને ખાતરના નવા ભાવ જાહેર કર્યા છે. 👉ખેડૂતોને અલગ-અલગ બોરીઓ પર અલગ-અલગ ભાવ આપવામાં આવ્યા હતા યુરિયા - રૂ ૨૫૬.૫૦ પ્રતિ થેલી (૪૫ કિલો) પોટાશ - રૂ ૧,૭૦૦ પ્રતિ થેલી (૫૦ કિલો) ડીએપી - રૂ ૧,૩૦૦ પ્રતિ થેલી (૫૦ કિગ્રા) એનપીકે - રૂ ૧,૪૭૦ પ્રતિ બેગ (૫૦ કિલો) 👉વગર સબસિડીએ રહેશે આ ભાવ યુરિયા - રૂ ૨,૪૫૦ પ્રતિ થેલી (૪૫ કિલો) એનપીકે - રૂ ૩,૨૯૧ પ્રતિ થેલી (૫૦ કિલો) પોટાશ - રૂ ૨,૬૫૪ પ્રતિ થેલી (૫૦ કિલો) ડીએપી - રૂ ૪,૦૭૩ પ્રતિ થેલી (૫૦ કિલો) સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
55
19
અન્ય લેખો