AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
જલ્દી જ મળશે મફત ટબ અને બેરલ ! જાણો યોજનાની માહિતી !
ખેડૂતો જે યોજનાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે એની ખાસ માહિતી આવે આવી ગઈ છે, જે ખેડૂતો એ બેરલ અને ટબ યોજનામાં ફોર્મ ભર્યા હતાં તેમને હવે જલ્દી જ મળવાના ચાલુ થશે, જાણીયે આ વિડીયોમાં કઈ કંપનીના મળશે કેવી રીતે અને શું છે તાજેતરનો પરિપત્ર. સંદર્ભ : Nakum Harish , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
107
35