AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
જમીન વારસાઈ અને હયાતી હક દાખલ વચ્ચે નો તફાવત જાણો !
👉 ખેડૂત મિત્રો, જમીન એ ખેડૂતો માટે એક કાળજા નો ટુકડો છે, પણ એ સોના ના ટુકડા સાથે જોડાયેલ કેટલીક ઉપયોગી માહિતીથી અજાણ હોઈએ છીએ એટલે કે વારસાઈ કરવાની હોય નોંધ પાડવાની હોય જમીન પર બોજો પાડવાનો હોય કે બોજા મુક્તિ જેવા કોઈ દસ્તાવેજી પ્રક્રિયા......!! આજ ના આ જમીની દસ્તાવેજી સંબંધી વિડીયો એવી જ ઉપયોગી માહિતી જાણીશું જે છે જમીન વારસાઈ ક્યારે થાય શું હયાતી હક દાખલ કરવાની શું છે પ્રક્રિયા અને તે માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તો ખેડૂત મિત્રો, તમામ માહિતી ઊંડાણપૂર્વક જાણીયે આ ખાસ વિડીયો માં અને અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
13