AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના જટિલ નિંદામણનો કરો નાશ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઘઉંના જટિલ નિંદામણનો કરો નાશ.
🌾ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો ની મુખ્ય સમસ્યા એટલે નિંદામણ.જે પાકમાં પ્રતિસ્પર્ધી બનીને પાકમાં નુકશાન પોહ્ચાડે છે.તથા પાક ઉત્પાદન પર પણ માઠી અસર પોહચે છે.તો ચાલો જાણીએ તેના નિયંત્રણ માટે ના ઉપાય. 🌾ઘઉંનો પાક જયારે ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે પાકમાં ક્લાઉડિયસ (ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 15% ડબલ્યુપી) ૧૬૦ ગ્રામ/એકર + અલ્ગો (મેટ્સલ્ફ્યુરોન મિથાઈલ 20% WP) ૮ ગ્રામ/એકર + સરફેકટન્ટ ૨૦૦ મિલી/એકર મુજબ આપવું.એકરમાં ૮ પંપ કરવા.જે પાકમાં સાંકડા અને પોહળા પાન વાળા નિંદામણ નું નિયંત્રણ કરે છે.આ દવા ૨-૬ પાનનું નિંદામણ હોય ત્યારેજ વાપરવું તથા જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
32
7
અન્ય લેખો