AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીMSW Tips
ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી પદ ની ભરતી, જલ્દી કરો અરજી !
યુવાનો સરકાર દ્વારા થતી ભરતી માં ખાસ ઈચ્છા ધરાવતા હોય છે એવામાં એ ભરતી જો ગ્રામીણ વિસ્તાર માટે જ હોય તો 'સોનામાં સુગંધ ભળે'. તો આજ ના નોકરી વિષયક વિડીયો માં ગ્રામીણ વિસ્તાર માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ની ભરતી વિષે માહિતગાર થઈશું, તો જાણીયે આ ભરતી માટે અંતિમ તારીખ ક્યારે છે કઈ લાયકાત ની જરૂરી છે અને ક્યાં કરવી અરજી. આ માહિતી અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : MSW Tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
40
19