AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલાબી ઈયળ માટે વપરાતી ટ્રેપ વિશે માહિતી !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુલાબી ઈયળ માટે વપરાતી ટ્રેપ વિશે માહિતી !!
☘️કપાસના પાકમાં ઘણા ખેડૂતો લ્યુર નો ઉપયોગ કરે છે પણ કઈ રીતે વાપરવી એના વિશે વિગતવાર માહિતી હોતી નથી તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી . ૧) ગુલાબી ઈયળ માટે એકરમાં ૬ ટ્રેપ ગોઠવવા. ૨) ટ્રેપ છોડની ઊંચાઈ થી અડધો ફુટ ઉપર રહે તેમ ગોઠવવા. ૩) આમાં જો સતત ૩ દિવસ સુધી ૮-૯ ફુદા પકડાઈ તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ૪) ૨૧ દિવસે લ્યુર બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
6
અન્ય લેખો