પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગુજરાત નું ગૌરવ કાંકરેજી ગાય !
• કાંકરેજી ગાય ને વઢીયારી, વાગડ અને વાગોળીયા ના નામથી પણ ઓળખાય છે
• કદ માં મોટા, ભારે અને કલર માં એકદમ સફેદ અથવા સામાન્ય ભૂખરા
• સવાઈ ચાલ થી પ્રખ્યાત
• શીંગડા મોટા, મજબૂત અને અર્ધચંદ્રાકાર
• કાન મોટા અને ઝૂલતા
• પગની ખરી નાની ગોળ અને સહેજ પોચી
• દૂધ ઉત્પાદન માં પ્રખ્યાત
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ.
આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.