AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ગુજરાતનું સાપ્તાહિક મોસમ
⛈️ આજના વિડીયો દ્રારા આપને જાણીશું કેવું રહેશે ગુજરાતનુ હવામાન .ગુજરાતમાં 9 થી 15 એપ્રિલ ની વાત કરીએ તો ઘણાં વિસ્તારોમાં વરસાદ ની સંભાવના છે તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ક્યાં જીલ્લાનો કેવો રહેશે હાલ .તો ખેડૂતભાઈઓ જુઓ વિડીયો અને પાકની રાખો ખાસ કાળજી . વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. ⛈️સંદર્ભ :- मौसम तक Devendra Tripathi આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો."
22
1
અન્ય લેખો