AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓખેતી મારી ખોટ માં
ખેતી માટે ખેડૂતો એ મુલાકાત લેવા જોઈએ તેવા સ્થળ !
👨‍🌾 ખેડૂત મિત્રો એ ખેતી ના ધાર્મિક સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ખેડૂતોએ પોતાની ખેતી કેવી રીતે ઉત્તમ થાય એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જેથી વધુ કમાણી કરી શકાય તે માટે કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડુતના ફાર્મ ની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. તો ચાલો આ વિડીયો વધુ જાણીયે માહિતી.....! સંદર્ભ : ખેતી મારી ખોટ માં, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
3