AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેતી કરવા માટે મળી રહી છે 16,000ની સહાય!
🌺🌹🌼 ખેડૂત મિત્રો, તમે અલગ અલગ પાકોમાં બાગાયતી પાકોની ખેતી કરો જ છો તો આ ફૂલોની ખેતીમાં સરકાર આપી રહી છે 16,000ની સહાય અથવા 25%ની સહાય છે તો આ વિડિઓને અંત સુધી જુઓ કઈ રીતે આ યોજનામાં અરજી કરશો ! સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
9
અન્ય લેખો