AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ખેડૂતો માટે લાખોની સહાય, આજે જ કરી દેજો અરજી !
🚜 માર્ચ મહિનો ગુજરાતના ખેડૂતો માટે સબસિડી રૂપી સહાય મેળવવા માટે ખાસ છે હાલ અલગ અલગ ઘટક પર સહાય અરજી મંગાવવામાં આવી રહી છે અને આજના આ કૃષિ યોજના વિડીયોમાં 3 મહત્વની યોજના વિષે જાણીયે અને આ યોજનામાં હજારોની સહાય મળશે, પણ આ સહાય માટે શું છે શરતો અને નિયમો કેવી રીતે ભરવું ફોર્મ કઈ કેટેગરીના ખેડૂતોને કેટલી મળશે સહાય જાણીયે અને અન્ય મિત્રો ને કરીયે શેર. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
33
17