AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખુશખબર ! માત્ર 149 રૂપિયામાં મેળવો 20 લાખ નો વીમો !
જો તમે પણ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. જી હાં, ફોન યુઝર્સ હવે માત્ર 149 રૂપિયામાં ઈન્શ્યોરન્સ અને એ પણ કોઈ જ પેપરવર્ક અને મેડિકલ ચેકઅપ વિના જ આ ઈન્શ્યોરન્સ લઈ શકે છે. વિશ્વાસ નથી આવતો? આવશે એક વાર આ પૂરો વિડીયો જુઓ અને તમારા બધા પ્રશ્નો નું સમાધાન મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
14