AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
ખાસ યોજના, ખેડૂતો ને મળશે હવે મફત.........!
સરકાર વિવિધ પ્રકારની ની યોજનાઓ ખેડૂતો માટે જાહેર કરતી હોય છે પણ માહિતી ના અભાવ ના કારણે ખેડૂતો લાભ થી વંચિત રહી જતાં હોય છે, તો આ મફત માં મળતા લાભ માટે અમે આ વિડીયો માં તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ યોજના અંતર્ગત કોને ફ્રી માં સાધનો મળી રહ્યા છે, એ સાધનો ક્યાં છે, સાધન મેળવવા માટે ક્યાં અરજી કરવી, અંતિમ તારીખ કઈ છે તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને અન્ય ખેડૂત મિત્રો ને પણ લાભ મળે એ હેતુ થી આ વિડીયો ને વધુ ને વધુ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
182
75
અન્ય લેખો