યોજના અને સબસીડીNakum Harish
ખાસ યોજના ખાસ લોકો માટે, જાણો જલ્દી !
💇♀️ 🧶સરકાર મહિલાઓને બ્યુટીપાર્લર, ભરતકામ અને દરજી કામ કરતા લોકો ને સહાય આપે છે અને તે માટે અરજી કરો ! નાનો અને નવો ધંધો કરી શકાય છે, તો કઈ રીતે ફોર્મ ભરવું અને કેવા લોકો ને મળે સહાય તે માટે જુવો આ વીડિયોમાં સંપૂર્ણ માહિતી !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.