AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ મશીનરી માહિતી, પોસ્ટ હોલ ડીગર !
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
કૃષિ મશીનરી માહિતી, પોસ્ટ હોલ ડીગર !
બંધારણ : પોસ્ટ હોઈ ડિગર ટ્રેકટરનાં ત્રણ પોઈન્ટથી જોડાયેલું અને ટ્રેકટર પીટીઓ શાફ્ટથી ચાલે છે. ખાડાની ઉંડાઈ અને વ્યાસ અગર એસેમ્બલીથી બદલાવી શકાય છે. આ વૃક્ષો વાવવા માટેના ખાડા ખોદવા માટે ઉપયોગી છે. વિશિષ્ટતા : પાવરની જરૂરીયાત : ૩૫ હોર્સપાવર ( ટ્રેકટર ) અગરનું માપ : 200, 250, 300 અંદાજિત કિંમત : 70000- 125000 રૂપિયા. ઉપયોગ : બાયાગતી છોડ માટે ખાડા ખોદવા માટે ઉપયોગી છે. ખેતરની ફરતે વાડ કરવા માટેના ખાડા ખોદવા માટે પણ ઉપયોગી છે. નોંધ : કિંમત માં વધઘટ હોઈ શકે છે. આ ફક્ત પ્રાથમિક માહિતી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
7
અન્ય લેખો