AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહKheti Mari Khotma
કપાસ બીજ બોલગાર્ડ 3 અને 4G નું રહસ્ય !
કપાસ ની સીઝન નજીક આવતાં દરેક જગ્યાએ કપાસ ના નવા બીજ ની ચર્ચા એ જોર પકડ્યું છે જેમાં કહેવામાં આવે છે કે આ 4G માં કે બોલગાર્ડ 3 માં ગુલાબી ઈયળ ના આવે, તો શું છે આનું રહસ્ય શું આ સાચું છે શું કહે છે સરકાર અને નિષ્ણાતો, શું આવું બીજ ખરીદવું કેટલું યોગ્ય છે જાણીયે તમામ માહિતી આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Kheti Mari Khotma. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
10
અન્ય લેખો