AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ ના ઉભા પાકમાં નીદામણ નિયંત્રણ વિશે ની જાણકારી !
📢 આપને વાત કરીએ કપાસ ના પાક માં નીદામણ નિયંત્રણ વિશે.તો સૌ પ્રથમ વાત કરીએ નિદામણ થી કપાસ ના પાકમાં શું નુકશાન થશે ? 📢 તો કપાસ ના પાક માં શરૂઆત નું નિદામણ પાક ના વિકસ માં ખુબ જ નડતર રૂપ બને છે.નિદામણ મુખ્ય પાક સાથે હવા,પાણી અને જમીન માં રહેલ તત્વો તેમજ ખાત્ર શોષવા માં હરીફાઈ કરે છે.જયહિ છોડ નો વૃદ્ધિ વિકાસ અટકે છે અને ઉત્પાદન પર માંથી અસર પડે છે. તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો તો સૈ પ્રથાન તો હાથ થી નિદામણ અથવા બે ચાસ વચ્ચે આંતરખેદ કરવી સૌથી સારી રેહશે. 📢 જો રાસાયણિક નિયંત્રણ વિશે વવત કરીએ તો કપાસ ના ઉભા પાકમાં સાંકડા અને પોહળા પાન ના નિદામણ માટે ડોઝો મેક્સ (પાયરીથોઓંબેક સોડીયમ ૬%+કિઝાલોફોપ ઇથાયલ ૪% MEC ૪૦ મિલી/પંપ મુજબ છાન્તાક્વ કરવો.અથવા સાંકડા પાન માટે ટરગા સુપર (કિઝાલોફોપ ઇથાયલ ૫%EC) ૩૫ મિલી/પંપ મુજબ છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાઈ. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
11
અન્ય લેખો