AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસને નુકસાન કરતી સફેદ માખીના પરભક્ષી અને પરજીવી કીટક !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસને નુકસાન કરતી સફેદ માખીના પરભક્ષી અને પરજીવી કીટક !
✅ એક થયેલ અભ્યાસ પ્રમાણે સફેદમાખીને નાશ કરતા ૭ જેટલા પરભક્ષી કિટકો, ૨ પરજીવી કિટકો અને ૭ જાતના કરોળિયા નોંધવામાં આવેલ છે. ✅ દા.ત. પરભક્ષી જેવા કે લેડીબર્ડ બીટલ્સ, ક્રાયસોપા, જીઓકોરીશ, બ્રુમોઇડ્સ વિગેરે જ્યારે પરજીવી કિટકો જેવા કે બે જાતના એનકાર્શિયા. ✅ આ બધા કુદરતી દુશ્મનોમાં ક્રાયસોપા પરભક્ષી કિટકની ઇયળ કે જે સફેદમાખીને ખાઇ જઇ નાશ કરે છે અને પરજીવીમાં એનકાર્શિયા કિટક સફેદમાખીના કોશેટા (પ્યુપેરિયા)નું પરજીવીકરણ કરી એક સક્ષમ સફેદમાખીના દુશ્મન તરીકે ઉભરી આવેલ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો."
3
0
અન્ય લેખો