AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઓછી જમીન માં સ્માર્ટ ખેતી મોડલ આ છે દમદાર ખેતી !
શું ઓછી જમીન માં વધુ ઉત્પાદન અને વધુ આવક મળી શકે અને એ પણ ઓછા ખર્ચમાં ? હા, હા જરૂર મળી શકે, આજે દેશ જ નહીં પણ ખેડૂત પણ નવી નવી ટેક્નોલોજી આપવાની રહ્યો છે, આજે આપણે એવી જ એક ઇઝરાયલ ખેતી પધ્ધતિ વિષે જાણીશું જેનું નામ છે વર્ટિકલ ખેતી. તો ખેડૂતો મિત્રો વધુ શબ્દો નો ઉપયોગ ન કરતા આ વિડીયો જ જુઓ અને જાણો આ ટેક્નિક વિષે અને તમારું મંતવ્ય શું છે એ નીચે કોમન્ટ કરી જાણ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
7
અન્ય લેખો