AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખVTV Gujarati News
એવી ખેતી કે 5 લાખના રોકાણ સામે મળશે 1500 કરોડ રૂપિયા !
રક્ત ચંદન જે નામે અને તેનું કોઈ ના પાસે હોવું અને ખુબજ મૂલ્યવાન ગણવામાં આવે છે. એક એવા વૃક્ષ જેની કીમત છે લાખો માં, અને દરેક ખેડૂત તેની ખેતી કરી શકે એ શક્ય પણ નથી, પાક તૈયાર થશે એટલે ખેડૂત થઇ જશે અરબોપતિ, ભારત દેશ માં માત્ર આંધ્રપ્રદેશ ના કડપ્પા જીલ્લા માં થાય છે આ વૃક્ષો ની ખેતી, હવે આ ખેતી ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો કરી છે. જુઓ વિટીવી વિશેષ 'રક્ત ચંદન.' એક મૂલ્યવાન વૃક્ષ. જાણીયે વિગતવાર માહિતી આ વિડીયો માં....!! સંદર્ભ : VTV Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
27