AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગફળીમાં પાન ખાનાર ઇયળોનો કરો ઈલાજ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળીમાં પાન ખાનાર ઇયળોનો કરો ઈલાજ !
✔️ વાતાવરણમાં લાંબો સમય ભેજનું પ્રમાણ વધુ રહે તો આ જીવાતનું પ્રમાણ વધી શકે છે. ✔️આ ખાઉધરી ઇયળ છોડને ઝાંખરા જેવો બનાવી દે છે અને સોયા બેસતી વખતે ઉપદ્રવ રહે તો તેને પણ નુકસાન કરી શકે છે. ✔️ આ ઇયળના નિયંત્રણ માટે ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫૦% એસસી દવા ૧૦ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૩.૫૦% + હેક્ષાકોનાઝોલ ૫% ડબલ્યુજી ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો