AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ડાંગરમાં ચૂસિયાં !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ડાંગરમાં ચૂસિયાં !
👉 વિવિધ જાતના ચૂસિયાં છોડના થડ ઉપર રહી રસ ચૂંસતા હોય છે. વધુ પડતો નાયટ્રોજનયુક્ત ખાતર આપવાથી આનો ઉપદ્રવ વધતો હોય છે. 👉 વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય (હોપર બર્ન) અને નુકસાન ગોળ કુંડાળા રુપે ખૂબ ઝડપથી આગળ વધે છે. 👉 કંટીના દાણા પોચા રહેવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. જીવાતની શરુઆત થાય કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાંખવું. 👉 ક્યારીમાં છંટકાવ કરવાનું શક્ય ન બનતું હોય તો દાણાદાર દવા જેવી કે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. અથવા થાયોમેથોક્ષામ ૭૫ એસજી (૧૫૦ ગ્રા દવા ૫૦૦ મિલિ પાણીમાં ઓગાળી તેને ૨૦ કિ.ગ્રા. રેતીમાં મિશ્ર કરવી) પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી. દવા આપ્યા પછી ક્યારીમાંથી પાણી કાઢવું નહિ. AGS-CP-607 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7