AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
🎉ઇંતજારની ધડી પૂરી થઈ, લકી ડ્રોના વિજેતાઓના નામ આવી ગયા🎉
🥳એગ્રોસ્ટાર "ગણતંત્ર દિવસ મહોત્સવ" લકી ડ્રો પ્રતિયોગીતા ભાગ લીધેલ ખેડૂતોની🎉પ્રતિક્ષાની ક્ષણો પૂરી થઈ, આવી ગયા લકી ડ્રો વિજેતાઓના નામ🎉. ૨૬ મેગા ભાગ્યશાળી લકી ડ્રો વિજેતાઓની એક ઝલક જુઓ વિડીયોમાં. ◆ 2626 ની ખરીદી કરીને મહોત્સવમાં ભાગ લેવા વાળા બધા ખેડૂતોને વોટ્સએપ દ્રારા સ્કેચ કાર્ડ મોકલવામાં આવશે. જેને સ્ક્રેચ કરીને તમને ખબર પડશે કે તમને ઇનામ🎁માં શું મળ્યું છે. ◆જેમાં 2600 ભાગ્યશાળી ખેડૂતોને ₹260 એગ્રોસ્ટાર પોઈન્ટ 🪙મળશે. આ પોઈન્ટ નો વપરાશ તમે ખરીદીમાં કરી શકો છો. ◆ આના માટે એગ્રોસ્ટાર એપ દ્રારા ઓર્ડર કરો, ફોન કરો- 9503095030 અથવા તમારી નજીકની એગ્રોસ્ટારની લાલ દુકાન પર જાઓ. ◆ બધા ખેડૂતોભાઈઓને "ગણતંત્ર દિવસ મહોત્સવ" પ્રતિયોગિતામાં ભાગ લેવા બદલ એગ્રોસ્ટાર તરફથી ધન્યવાદ. અમે આવા જ લકી ડ્રો પ્રતિયોગીતા લાવતા રહીશું, તમે પણ ભાગ લો અને ભાગ્યશાળી વિજેતા બનવાનો મોકો મેળવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
63
11
અન્ય લેખો