AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારSarkari Yojana Bharti
આવ્યું નવું આધાર કાર્ડ, જાણો કેવી રીતે મળશે તમને !
📢 UIDAI એ તાજેતરમાં એક પીવીસી કાર્ડ પર આધાર વિગતો પ્રિન્ટ કરવા માટે આધાર પીવીસી કાર્ડ લોન્ચ કર્યું છે. તેને ખાસ સુરક્ષાની દ્રષ્ટીએ લોન્ચ કરવામાં આવ્યું છે. તેને એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે પણ ઓર્ડર કરી શકાય છે. આવો જાણીએ આ વિડીયોમાં તેની સંપૂર્ણ વિગતો અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરવાનું ભૂલશો નહીં...! સંદર્ભ : Sarkari Yojana Bharti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
9
અન્ય લેખો