AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવી પોસ્ટની અફવાથી છેતરાશો નહી
આજ ની સલાહએગ્રોસ્ટાર
આવી પોસ્ટની અફવાથી છેતરાશો નહી
👉કિસાન મિત્રો, જો તમે નટરાજ પેન્સિલના પ્રચારને લગતી કોઈપણ પોસ્ટ જુઓ છો, તો સાવચેત રહો કારણ કે આ એક ખોટી યોજના છે, જેના કારણે ઘણા લોકોને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે પેન્સિલ સંબંધિત પોસ્ટની નીચે ઘણા ખેડૂતોએ કોમેન્ટ કરી છે. અને કહ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઇ છે. તેઓ નવા નંબરો પરથી આવી પોસ્ટ કરી રહ્યા છે. ◆ સાવધાન રહો ❌ અને આવી પોસ્ટની જાળમાં ફસાશો નહીં, આવી પોસ્ટ જોતાં જ તરત જ જાણ કરો. જાણ કરવા માટે ઉપરનો વિડિયો ધ્યાનથી જુઓ અને સુરક્ષિત રહો◆ સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
7
4