AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવી આવી ભરતી આવી, જલ્દી કરો અરજી !
નોકરીvishabd,
આવી આવી ભરતી આવી, જલ્દી કરો અરજી !
લાખો લોકો સરકારી નોકરીની પાછળ દોડતા હોય છે અને અમુક લોકો તો તેના માટે વર્ષોને વર્ષો સુધી સખત મહેનત કરતાં હોય છે અને નોકરી મેળવવાની જીદ પકડીને બેઠા હોય છે ચાલો નોકરી વિષયક વિશેષ આર્ટિકલ. કુલ જગ્યા : 👉🏼 ICDS ગુજરાતમાં કુલ પોસ્ટ્સ :-7000 પોસ્ટ્સ 👉🏼 અમદાવાદ: આંગણવાડી કાર્યકર(વર્કર) : 102 જગ્યા 👉🏼 અમદાવાદ: આંગણવાડી તેડાગર(હેલપર) : 247 જગ્યા ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 4 એપ્રિલ 2022 જરૂરી ડોક્યુમેન્ટ: ફોટો લાયકાત પ્રમાણેની માર્કશીટ જાતિનો દાખલો આધારકાર્ડ રહેવાસી અંગેનું પ્રમાણપત્ર લાયકાત: 10 પાસ વય મર્યાદા: 18-33 વર્ષ પગાર ધોરણ : આંગણવાડી કાર્યકર(વર્કર) - 7800/- આંગણવાડી તેડાગર(હેલપર) - 3950/- અરજી પ્રક્રિયા : રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. સંદર્ભ : vishabd, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
7